#Kavyotsav
તમારી સલાહે ... પિતાજી (પ્રેમ, લાગણી)
તમારી સલાહે મને જીવન જીવતા શીખવાડ્યું,
તમારી આંગળી એ મને નવી દિશા બતાવી,
તમારા પ્રેમ હૂંફ થી જીવન ઉજ્જવળ બન્યું,
તમારી ચીંધેલી દિશાથી નવો મારગ મળ્યો,
આપ છો એજ મારુ સર્વસ્વ છે,
બાકી તો કોણ છે આ દુનિયામાં ... તમારી સલાહે...