ફરી. એ મોસમ આવી ગઈ,
કોઈ ની એક નવી આશ લઈ ને,
એ ગુલાબી ઠંડી ની મજા માં કંઇક
વધારો કરી દિધો એમણે..
ભૂતકાળ ની યાદો તાજી થઈ જાય છે,
આ મોસમ ની હવા થી,
એ હવા સાથે પ્રિય ની,
યાદ પ્રસરી આવી આવે છે...?

English Whatsapp-Status by Bhoi Daxesh : 111034346

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now