Gujarati Quote in Whatsapp-Status by Harshad Patel Pij

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણા શરીરની સુંદરતા આપણા કપડાંથી જ શોભે છે પણ જ્યારે તે સારી રીતે પહેરેલા હોય...
પરંતુ આજકાલ ના કપડા જાણે પહેરેલા જ ના હોય તેમ લાગી રહ્યાં હોય તેમ દેખાય છે અને ચુસ્ત કપડાં ઓ ની ફેશન ચાલી રહી છે. છોકરીઓ આગળ જાયછે કે પાછળ ચાલેછે તે જ નથી સમજાતું
કેવો હતો એ જૂનો જમાનો! એક ભારતીય સંસ્કૃતિ ની જલક દેખાતી હતી
ને આજે આખું યુરોપ ઇન્ડિયામાં આવી ગયું હોય તેમ દેખાય છે.
નાની ચડ્ડીઓ, ફીટ ને ફાટેલા પેન્ટ, ઉપર બે બટન ખુલ્લા, આવી તો ફેશન ચાલી રહી છે.
કાનમાં હેન્ડ ફ્રી, હાથમાં મોટો મોબાઈલ,કોઈ પાછળથી બૂમો પાડે તોય સંભળાય નહીં
છોકરાઓ તો ઠીક પણ ખાસ કરીને છોકરીઓ આ બાબતે વધુ આગળ હોયછે...કોલેજ જાયછે કે મોડેલિંગ માં એજ કઈ સમજાતું નથી!
ખરેખર જમાનો નથી બદલાયો આજનો માણસ બદલાઈ ગયો છે. હશે મારે શું!

Gujarati Whatsapp-Status by Harshad Patel Pij : 111034341
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now