આજકાલનો પ્રેમ જટ મંગણી ને પટ વિવાહ જેવો હોયછે,
આજે પ્રેમ ને કાલે...?
આવું ના હોય, પ્રેમને લાંબો સમય ટકાવી રાખવો જોઇએ હરો ફરો પ્રેમ ભરી વાતચીત કરો એકબીજાના દિલોને ઓળખો ચા કોફી ઉપર જાવ એકવાર દબંગ પણ ખેંચી નાખો પણ કદી બાહુબલી માટે એટલી જલદી ઉતાવળ ક્યારેય ના કરવી જોઇએ.