આજે તું સાથે નથી તો ફરક બસ એટલો પડ્યો છે કે...

પહેલા મારી આંખો જે...

ખુશીમાં છલકતી હતી...

એ આજે છલકે તો છે, પણ...

તારી યાદ માં...


@ અલ્કેશ ચાવડા 'અનુરાગ'

Gujarati Quotes by Alkesh Chavda Anurag : 111034326

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now