#Kavyotsav

પ્રેમ એં મન ની ભાવના થી થાય છે
જે ની શરૂવાત આંખો થી થાય છે
ગુન્હો એં ઉતાવળે કરેલા નિર્ણય થી થાય છે
જે ની શરૂઆત સજા થી થાય છે
કેહવાય છે કે પ્રેમ પણ એક ગુન્હો છે
જેની શરૂવાત બેગુનાહ લોકો થી થાય છે...

#Dc

Gujarati Whatsapp-Status by દિવ્યેશ ચોચા : 111034318

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now