#kavyotsav
આડંબરો નું શું કામ છે જીવન માં!!!
તારો પ્રેમ મળે તો બસ છે!!!
ધન દોલત ની ક્યાં કંઈ છે જીવન માં
તારા પ્રેમ નો અહેસાસ મળે તો બસ છે...
માર્ગ બનવાનું ક્યાં કહું છું જીવનમાં
રાહ જોવે તોય બસ છે...
જીવ આપવાનું ક્યાં કહું છું જીવન માં
મંગળસૂત્ર નું અસ્તિત્વ આપજે તોય બસ છે...
જીવ તો સબંધો માં હું આપીશ જીવનમાં
તું સાથે ચાલીસ ને તોય બસ છે...
વાહિયાત વસ્તુઓ ની ક્યાં જરૂર છે જીવન માં
તારો એક વિશ્વાસ મળે તોય બસ છે...
સુંદરતા નું શું કામ છે જીવનમાં
તારો સુંદર એહસાસ મળે તોય બસ છે...