#kavyotsav


ઉડવા માટે તો આસમાન હતું

હતી ત્યારે પંખ  મજાની

ત્યારે ના કરી કદર અસમાન ની કે

ના કદર કરી મજાની પંખો ની...


અને હવે......


ઉડવું છે મારે ને ચુમવું છે આસમાન!!!

પણ  ખબર નથી!!

ક્યાં કપાઈ ગઈ એ મજાની પાંખો...

Gujarati Shayri by Margi Patel : 111034274

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now