Gujarati Quote in Shayri by Margi Patel

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#kavyotsav

બસ એક નજર એની મને મળી જાય

જીવન મારુ સુગંદગી બની જાય...



રાખી પાલકો માં એને હવે હું

રોજ તેની જોડે વાત કરવાનું મન થાય...



બસ એક આહટ એની મને મળી જાય

જીવન  સાર્થક બની જાય...



ખોવાઈ જઈ એકબીજા માં હવે

એના માં ભરી જવાનું મન થાય...



રાખી હાથ માં હાથ એની હવે

દરેક પલ રંગીન બની જાય...


આંખો માંઆખ રાખી ને નજર થી વાત થઇ જાય

તો જીવન આસાન થઇ જાય...



આહટ સંભારું હું એના હૃદય ની

એની બાહોમાં  ભવ વીતી જાય...



દિલ ની બધી લાગણીઓ ની શબ્દો માં વરસાદ થઇ જાય

સુકા એના હોઠ માં હોઠ પરોવાઈ  જાય...



હાથ પકડી ને જિંદગી ની સફર આસાન થઇ જાય

મારી દુનિયા તુ થઇ જાય....

Gujarati Shayri by Margi Patel : 111034272
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now