Gujarati Quote in Shayri by Mayank bavadiay

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#કહે છે...

કહે છે,  પાખો  નથી  ઉગીને ફલકે જુમવું છે;
           ધીમો રે ભાઈ શું તારે જલ્દી મરવું છે;

કહે છે, નાના હાથે મોટી બાથ ભરવી છે;
           નહિ સમાય કારણકે દુનિયા મોટી છે;

કહે છે , આળસ તારો દેવતા અને કામથી વેર છે;
           અને તું કહે છે એમ જ કુબેર બનાય છે;

કહે છે , અરે નિસરણી ને પણ દીવાલનો સહારો છે;
         કહે તું  દુનિયા માટે આપડે આપડે એકલા કાફી છે;

કહે છે, સંભાળ, સૂર્ય પણ ચળકતા પહેલા બળે છે;
          અને તું iphonની ચમકથી દુનિયાને રમાડે છે;

કહે છે ,તારી  વયે  તો મે પણ  સપના જોયા છે;
          હાલત અને પરિસ્થિતિ એ મારી નાખ્યા છે;

કહે છે, આ અખૂટ પ્યાર છે એટલે કહીએ છીએ;
          તું એકજ છે જેને અમે આ બતાવીએ છીએ;

                                                     -MSBB

Gujarati Shayri by Mayank bavadiay : 111034260
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now