Gujarati Quote in Shayri by Sonalba Vaghela

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#Kavyotsav
સમય
જેનો અંત નથી કે પ્રારંભ નથી
જે વિનાશથી દૂર અવિનાશી છે
તે કોઈનો નથી ને તેનું કોઈ નથી
દરેક પાસે સરખો છતાં અમુક પાસે સાવ નથી
તેની સાથે ચાલવું કઠીન છે
પણ સાથે ચાલવામાં ભલાઈ છે
જે પૈસા કરતાં પણ કીમતી છે
અને તેની કોઈ કીમત નથી
એ જ છે સમય.
- સોનાલબા વાઘેલા

Gujarati Shayri by Sonalba Vaghela : 111034251
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now