# Kavyotsav
કવિતા, તું આવ
હવે તો આ આંખોમાં વાદળો
ઘેરાય છે, કઈ પળે ચોમાસું બેસે
કહેવાય નહીં
બોર ચાખવા કે ઝેરના પ્યાલા પીવા
મને નહીં ફાવે
તું આવ, ગમે તે બહાને આવ,
જેથી મારા શ્વાસોને બળ મળે.
-- પ્રવીણ શાહ

Gujarati Shayri by Pravin Shah : 111034245
Raa 8 year ago

pravin_saheb_vahvah

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now