Gujarati Quote in Whatsapp-Status by Mitesh Goswami

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શબ્દોની રમત થી
પીગળી ન જવું ,

એની તો આદત છે ,
ગળાશ વધારીને જીતવું ..

માણસ કેટલો પણ
વ્યસ્ત કેમ ના હોય ,
પણ ...
જો એ તમારાં થી
સાચો પ્રેમ કરતો હશે

તો તમારાં માટે
સમય કાઢી જ લેશે ..! !

ખરાબ મારે નથી બનવું
પણ ...
એટલું જરૂર કહેવું છે

જગતમાં સારા બનીને
તકલીફ ઘણી જ પડી છે

મારું મૂર્ખ બનવું એ
તમારી કાબેલીયત નહીઁ
પણ ...
મારા વિશ્વાસનું પરિણામ છે

મતલબી માણસો
સાથે રહેવાની
પણ મજા છે

થોડી તકલીફ પડે
પણ ...
આખી દુનિયાના દર્શન
એની અંદર જ થાય છે

જે લોકો તમારી જિંદગીમાં
રહેવા માંગતા હોય છે

તે તમારી સાથે રહેવાનો
રસ્તો શોધી જ લેતા હોય છે

હદ થી વધુ અહીં કોઈ નો
ભરોસો ના કરવો સાહેબ

શું ખબર લોકો તમને
રમકડું પણ સમજતા હોય

જીતવાની મજા
તો ત્યારે આવે ,

જ્યારે તમને ખબર હોય કે
લોકો તમારો ઉપયોગ
કરી રહ્યાં હોય છે ..

તેમ છતાં તમે
નિસ્વાર્થ ખર્ચાઈ
રહ્યાં હોવ છો

સાચો માણસ મતલબી નથી હોતો

બસ દૂર થઇ જાય છે
એવા લોકો થી
જેને એની કદર નથી હોતી

સમજદાર વ્યક્તિ જ્યારે
સંબંધ નિભાવવાનું બંધ કરે

ત્યારે સમજવું
એની લાગણીને ઠેંશ પહોંચી છે

વ્યક્તિ ને સમજવા માટે
દર વખતે ભાષાની
જરૂરત હોતી નથી

એનું વર્તન પણ
ઘણું બધું કહી દે છે

કિંમત ના હોય
ત્યાં વહેચાવું નહીઁ

અને કદર ના હોય ત્યાં
ઘસાવું નહીઁ

યાદ તો હું પણ તમને આવીશ
' પ્રિયતમા '
કે કોઈક હતું જ્યારે કોઈ નહતું ....

Gujarati Whatsapp-Status by Mitesh Goswami : 111034206
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now