આજે સવાર સવારમાં ભજન ગણગણતો હતો:

*હરિ મારું ઞાડુ તું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું...*

ત્યાં પાછળથી શ્રીમતીજી નો અવાજ આવ્યો:

*'આપણે અનુપ જલોટા બનવાની કોઈ જરૂર નથી, નહી તો તમારું ગાડું ઉંધુ વાળી દઈશ...'*

ભજન બંધ....

Gujarati Jokes by Brijesh Shanischara : 111034165
Ami 8 year ago

tamare kevay ne ke mare to tu j jasleen 6o?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now