મહોબ્બતમાં જ્યારે 'સમય' મુખ્ય ભૂમિકા ભજવવા લાગે...

ત્યારે...

ફરક બસ એટલો પડે છે કે...

એકબીજા પ્રત્યે મુખેથી વ્યક્ત થતી લાગણીઓ...

વ્યક્ત થવા લાગે છે... 'આંખોથી...'

અને...

વહેવા લાગે છે આંખો માંથી ગાલ પર...

'આંસુ બની...'

@ અલ્કેશ ચાવડા 'અનુરાગ'

Gujarati Quotes by Alkesh Chavda Anurag : 111033967
Vidhi Mehta 8 year ago

ya right heart touching lines...

Shefali 8 year ago

સાચી વાત છે...સમય બહુ અગત્યનો ભાગ ભજવે છે

Alkesh Chavda Anurag 8 year ago

મિત્રો... આના વિશે તમારું શુ કહેવું છે...?

Alkesh Chavda Anurag 8 year ago

એક મિત્રએ એની વાત કહી અને તરત આ ક્વોટ મારાથી લખાયું...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now