# kavyotsav
હું રાહ જોઇશ જીવનભર,
બોલ!! આવીશને મારી જીંદગીમાં ??
વચન આપ્યું છે તેં કે હું આવીશ તારી જિંદગીમાં,
બોલ!! આવીશને મારી જીંદગીમાં ??
રાહ જોઇશ હુ છેલ્લાં સ્વાસ સુધી ,
બોલ!! આવીશને મારી જીંદગીમાં ??
શક્ય નથી કે ક્યાંય ઉમ્મીદ પણ નથી,
છતાં એક અજબ વિશ્વાસ છે!!!
કે તુ ચોક્ક્સ આવીશ મારી જિંદગીમાં.
બોલ!! આવીશને મારી જીંદગીમાં ??
તારા આવવાથી જ મારૂ જીવન ઉપવન બની ગયું છે,
તારા આવવાથી જ ક્યાંક કશુંક મળી ગયું છે!!!
ને જીવન જીવવાનો નજરિયો!!!
બોલ!! આવીશને મારી જીંદગીમાં ??
આપ્યો છે તેં કોલ કે હું આવીશ તારી જિંદગીમાં!!
હું રાહ જોઇશ તારી મારી જિંદગીમાં!!!
હુ રાહ જોઇશ જીવનભર,
બોલ!! આવીશને મારી જીંદગીમાં ??