જીવન માં ક્યારેક તમને જ ગમતા લોકો ની જ રાજ ના જોતા ,
ક્યારેક તમારી રાહ જોતા ની પણ પૂછા કરી લેજો .
દર વખતે પૂનમ નો જ ચંદ્ર જ સારો હોય એવું નથી હોતું ,
અમાવસ પછી પણ એકમ અને બીજ હોય છે અંધારુ નથી હોતું.
જાડેજા રવિરાજસિંહ 'કવિ'

Gujarati Shayri by Jadeja Ravubha P : 111033882

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now