હમણા થોડી વાર પહેલા એક સ્કુલ ની મુલાકાતે ગયો, ત્યાં લખેલ હતુ ' speak in English ' ને તેને થી થોડે જ ઉપર એક અદ્ભુત ગામડાનુ ચિત્ર હતું ને લખ્યું હતું 'ગામડુ જ આપણી સંસ્કૃતિ'

Gujarati Whatsapp-Status by Bhavesh : 111033868
Ssndeep 8 year ago

ઓહહહહહ @ભાવેશભાઇ ,@પિયુષાજી ..... આપની ગેરસમજ છે , હળવાશથી લેશો એવી વિનંતિ .... શુભ રાત્રી

Bhavesh 8 year ago

are bhai હળવાશથી levanu amne ahi sikhavvama avyu chhe

Ssndeep 8 year ago

ઓહહહહહ એક ને સમજાવુ ત્યા આપને હર્ટ થય ગયુ .... આપ બન્ને મારા માટે રીસ્પેક્ટેડ છો ... પ્લિઝ હળવાશથી લેશો ...

Bhavesh 8 year ago

sandeepbhai tame a apna ben ne olakhta nathi kyarek tikha marcha pan bane chhe

Ssndeep 8 year ago

@ભાવેશભાઈ , દીલ પર મત લો યાર , હુ પણ માત્રુભાષા ને દીવાનગી ની હદે ચાહુ છુ ....

p 8 year ago

tame a rite vat na kri sako ho @sandipji

Ssndeep 8 year ago

બસ ઈ જ અને એટલુ જ @પિયુ કે..... आप बहोत कम , मगर प्यारी बाते करती हो .....

Bhavesh 8 year ago

સંદીપbhai majak mari hoy , apni bhasha ni nahi

p 8 year ago

su k so mane he @ssndipji?

Ssndeep 8 year ago

મઝાક , મઝાક થા ભૈ ... મઝાક ભી નહીં સમજતે .... . . . . . . . .

Bhavesh 8 year ago

ne hu talpadi bhasa to nahi samji saku ha pan માતૃભાષા na ગૌરવ માટે ene bhuli pan nahi saku

Bhavesh 8 year ago

ne mane garv thayo ke na haju english medium school vala pan mane chhe ke apna gamda ma chhe to khara kaik sikhva jevu

Bhavesh 8 year ago

ek jagaye temne speak in English lakhyu hatu ne biji jaga par apna gamada ni સંસ્કૃતિ

Bhavesh 8 year ago

sorry sandipbhai mara hath ma na hatu, e school mari na hati, ne ej school na banne board alag alag jaga par hata તમે post kadach sarkhi vachi narhi

Ssndeep 8 year ago

ઓહહહહહ , તમારો હુકમ સર આંખો પર , તમાર ભૈ ન કઈ નૈ કવ , હવ જી કેવુ હયશે ઈ તમને જ કઈશ.... :-)

p 8 year ago

sachu pn jyare koi sahitya ni rachna karva beso ne to a talpadi bhasha j sauthi vadhu kam ave ho ssndeep to m mara bhai ne ky k vu ny ho..

Ssndeep 8 year ago

ઓહહહહહ , તો તમારે એ બોર્ડ બદલવુ જોઈએ " Speak in only તળપદી " ....

p 8 year ago

hahaha bv gothany khata dholai jaso pacha ..

Bhavesh 8 year ago

na mara gam ma to nathi bolta, infact haju emni talpadi bhasa ma hu gotha khai jav

Ssndeep 8 year ago

So What .... ??? ..... ગામડા મા ઈગ્લિશ ન બોલે ... ?

Bhavesh 8 year ago

ej mudo chhe ben k matru bhasa ma ghadtar thay ne sathe ઇંગ્લિશ sikhe e have nahivat thay gayu chhe, hu short ma etluj kahis balak ni jignasha સંતોષ apne matru bhasamj kari sakvana

Ketan 8 year ago

એ તો કીધા રાખે....આપણે ગુજરાતી માં બોલવાનું...

Kamlesh 8 year ago

માતૃભાષાની તોલે કંઇ ના આવે....

p 8 year ago

speo atle speak english only

Bhavesh 8 year ago

su lakhelu chhe ben?

p 8 year ago

amari school ma to badhe j lakhelu chhe pani piva jav tya pn speo lakhelu chhe

Bhavesh 8 year ago

tame question mark maryo nathi etle ho

Bhavesh 8 year ago

tamari school ma to avu nathi ne ben

p 8 year ago

kai school ma jai aya bhai

Shefali 8 year ago

આખી નથી જીગરી...wlcm bhavesh ji

Bhavesh 8 year ago

thank u shefaliji

Ravina 8 year ago

વાહ જીગરી.. આખી સ્પીચ હોય તો એ પણ મોકલજે.. બાકી હું ગોતી જ લઇશ...

Shefali 8 year ago

https://youtu.be/EmsWs7UJGsk

HINA DASA 8 year ago

એ લોકો ઈંગ્લિશ ઓછું સ્વીકારે

HINA DASA 8 year ago

હા બિલકુલ ફ્રાન્સ મા અમુક જગ્યાએ એ લોકો ફ્રાન્સ ની જ ભાસા મા લખે કારણ કે એમને એમની માતૃભાષા પ્રત્યે બહુ માન

Bhavesh 8 year ago

hina tame europe gaya to tamne anubhav thayoj hase tyana loko pan emni માતૃભાષા chhodta nathi , teno ullekh pan pravas nibandh ma varnavso

HINA DASA 8 year ago

ઇંગ્લિશ બહુ જરૂરી છે મેં યુરોપ ટુર કરી પછી મને વધુ દ્રઢ થયું, પણ પોતાની માતૃભૂમિ ને માતૃભાષા પ્રત્યે પણ અહોભાવ હોવો જોઇએ

Bhavesh 8 year ago

hu confuse hato etlej puchhyu k virodhabhas k mahanta?

Bhavesh 8 year ago

ha me pan ej obsereve karyu tya suvicharo pan gujarati ma લખેલા hata

HINA DASA 8 year ago

આધુનિક બનો પણ સઁસ્કૃતિ નો સાથ ન છોડો એવું ને

Ravina 8 year ago

વાત એજ છે.. આગળ વધો પણ પગ જમીન પર હોવા જોઈએ ..

Shefali 8 year ago

ઇંગલિશ શીખવું તો હવે જરૂરી બની ગયું છે...પણ માતૃભાષા નું મહત્વ ઘટવું ના જોઈએ બસ...

Bhavesh 8 year ago

ચોક્કસ sambhlis shefaliji

Bhavesh 8 year ago

etle to kahyu k e loko ne mahan ganva k su?

Shefali 8 year ago

ભાવેશ જી...તુષાર શુક્લા ની સ્પીચ સાંભળજો સ્કૂલ માં ઇંગલિશ બોલવા વિશે ની

Shefali 8 year ago

અત્યારે સર્વત્ર આવો વિરોધાભાસ જ ચાલે છે...

Ravina 8 year ago

આજ છે... ગામડું ગમેં ખરું પણ રહેવા કોઈ તૈયાર નથી... હકીકત છે...

Bhavesh 8 year ago

mane pan na સમજાયું વિરોધાભાસ ke હકીકત e લોકો સ્વીકારે etle મહાન

Shefali 8 year ago

કેવો વિરોધાભાસ?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now