The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
#kavyotsav તુજ હાસ્ય અદભૂત પ્રેરણા ઝડપી કાર્ય ! ******* શબ્દ સાર્થક સુપર વુમન રે મારા કર્મથી.. ******* આનંદ છાયો ઘરમાં લક્ષ્મી જન્મ સંઘર્ષ - જીવ ****** ચમકવું છે ગગનમાં તારા સંગ નડે ગ્રહદશા ! ****** આધારસ્તંભ જીવન મુકામે તું આપજે સાથ..
નડે ગહ દશા ...વાહ
ભાવ પલટો ખાસ હોઈ શકે.પોતાની ના હ્રદયની લાગણી તમે તમારા શબ્દોમાં રજૂ કરી શકો.
ma"am haiku ma 5-7-5 ane Chitramkta pan hoi ne ?
ok di mane hiku ni rachna nathi kahabar pan thoda ma ghanu hoi ... atle maja ave vachavani .
હાયકુ ૫,૭,૫ ના મર્યાદિત શબ્દોમાં ભાવ પ્રગટ કરતી રચના છે. ખાસ છે કે દરેક વ્યક્તિ એક હાયકુ ના અલગ અલગ અર્થ તારવે છે એટલે એની મજા કંઇક ખાસ છે.
hmm right ...
એક સ્ત્રી ઘર નું કામ , બાળક નો ઉછેર સામાજિક જવાબદારી ઉપરાંત લગ્ન બાદ સાસરિયાં પિયર દરેક ની દેખરેખ રાખે છે. અને પતિ ને સાચવવાનો .... ખરા અર્થ માં સુપર વુમન બની દરેક કામ ઉત્સાહ સાથે કરે છે.
sabd સાર્થક સુપર વુમન રે મારા કર્મથી...
ha sure
ek hiku samjavso...
આભાર મિત્રો
mast hiku tanvi didi ....
nice post tanvi dii...
વાહ રે વાહ...
Grah Dasha Adbhoot
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser