. *બિંદુ*
. :::::::::::::::::::::::::::::::::::::::::
સવારે સૂર્ય તણો પ્રકાશ,સાંજે ચંદ્ર થઈને અંજવાળું
રાત્રીના સમયે યે એકલું એકલું *બિંદુ* જેવી તમારી યાદો
આકાશે ટમટમતા તારાઓ,ધરતીમાં એ અનંત ભીનાશ
વૃક્ષ તણી એ છાયા જેમાં *બિંદુ* માં ઉભરાતો તમારો પ્રેમ
રસ્તામાં પડેલી યાદો,આશામાં રહેલી મારી વિનંતીઓ
જીવનમાં એકલું એકલું એ *બિંદુ* તણો તમારો સાથ
વિશાળ નદીના કિનારે સફળતા,નદી જેવું આ જીવન
*બિંદુ* તરીકે પ્રેમ જોતો, *બિંદુ* થઈ જવાનું રહેશે
*~:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::~*
ધવલ રાવલ
TRUST ON GOD