ઉનાળાનો દિવસ ને, લાંબી એ સાંજ હતી,
મોબાઈલ ની સ્ક્રીન પર લાઈટ લાલ હતી..
કોલેજ થી છૂટવાની તો હજુ વાર હતી,
પણ મોબાઈલ ખોલવાની ઉતાવળ હતી..
અંતે ખોલ્યો મોબાઈલ બેનચીસ ની નિચ્ચે,
જોયું તો ફેસબુક પર કોઈક ની યાદ હતી..
સમી સાંજ થી મેસેજ ની શરૂઆત હતી,
કોઈક 'અજ્ઞાત' વ્યક્તિ જોડે ની વાત હતી..
ઓળખાણ તો જાણે નાનપણ થી જ હતી,
પણ સ્મૂત્રી પટ પર એ જાંખી હતી..
પછી તો રોજ ની એમની સાથે મુલાકાત હતી
એમના ઓનલાઇન થવા જોવાતી વાટ હતી
નતું આવડતું ચેટિંગ કરતા એમને
એમના ઉત્તર સમજતા લાગતી વાર હતી..
વોટ્સઅપ પર એમોજીસ ની ઉત્પાત હતી