Gujarati Quote in Quotes by hasu parmar

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ૐ ગણેશાય નમઃ
ૐ નમઃ માં
# કાવ્યોત્સવ
વસંત ની અલવિદા, હવે પાનખર નો તહેવાર છે
ખરી પડસે સમણા નયન બંધ પળવાર છે

આંખો ના અટક્ચારા એના વિસરાતા નથી,
આવશે મળવા, સ્વભાવે એ મિલનસાર છે.
વસંત ની અલવિદા, હવે પાનખર નો....

ઠાલવ્યા કરો વ્યાથા સરનામે મારા,
તકલીફો સાથે મારે જૂનો વ્યવહાર છે.
વસંત ની અલવિદા, હવે પાનખર નો.....

ઈચ્છાઓ ની અતૃપ્ત ભૂખ જાગે છે,
ને પ્રત્યેક માંગે એક હડતાળ છે.
વસંત ની અલવિદા, હવે પાનખર નો....

રાખ સાથ ફંગોળાય ગયો આખો દેહ,
શરીર મા તો શ્વાસો નો ભાર છે.
વસંત ની અલવિદા, હવે પાનખર નો.....

મેળવવા મા તો લાઈનો લાંબી હતી,
પણ આખરી ધામ મા પણ કતાર છે.
વસંત ની અલવિદા, હવે પાનખર નો.....

Gujarati Quotes by hasu parmar : 111033615
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now