ઊગતાં સૂરજ ની સોનેરી કિરણો જેવી કોમળ દિકરી.. પરોઢે મંદિર ની ઘંટડીઓ ની જેમ રણકતી મધુર દિકરી.. ઝાકળસમ રાત ની ઓસ સમ મોહતી વ્હાલી દિકરી.. ગુલાબી ઠંડીમાં પણ મહેંકતા ઉપવન નાં રંગબેરંગી ફૂલો નો મીઠો અહેસાસ છે મારી વ્હાલી દિકરી.. મીસ મીરાં..

Gujarati Quotes by Kanha : 111033526

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now