પ્રણયમાં પૈસાની જેમ ખર્ચાઈ ગયો છું
ધુળથીએ વધારે સાવ પીંસાઈ ગયો છું,
છતાંય આપી ગયા એ કેવી બદનામી
અસ્તિત્વથીયે વધારે સાવ ચર્ચાઈ ગયોછુંં.

-અશ્ક રેશમિયા...

Gujarati Shayri by Ashq Reshammiya : 111033519

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now