#kavyotsav

વાચા બને લાચાર
ચરણ થઈ જાય અચલિત

'લાગણી' સમી થાપણ જીંદગીની
આવે 'લાચારી' ના વ્યાજ સાથે

એનું નામ 'વૃદ્ધાવસ્થા'


--'રાહી'

Gujarati Quotes by Kavita Dhanani : 111033510
Ssndeep 8 year ago

દરેક અવસ્થા જીવન ની જ એક વ્યવસ્થા છે ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now