Gujarati Quote in Quotes by Brijesh Shanischara

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આધુનિક દુનિયાની વ્યાખ્યા

પાણી ને વોટર ભરખી ગયું

હુંડી ને ચેક ભરખી ગયા

દિવાળીને ક્રિસમસ ગળી ગયું

કારતકને જાન્યુઆરી એ જલાવી દીધો

તિથિ ને તારીખે ટક્કર મારી...

ખાણુ ને વાળુ ડીનર ની ડીશમાં ગયું ..

આવો ગયું પધારો ગયું નમસ્તે ગયું 'હાય' અને 'હલ્લો' ના હાહાકારમા સ્નેહ ભીના શબ્દો ગયા

કાકા ગયા મામા ગયા માસા અને ફુવા ગયા એક અંકલ માં એ બધા ગરકાવ થયા ..

તહેવાર ગયા ઉત્સવ ના વહેવાર ગયા ...માત્ર party ને celebrations રહી ગયા

લાપસી, ખીર ને કંસાર ગયા... Cake & cocktail રહી ગયા

માણસ માંથી માણસાઈ ને સંબંધ ગયા ....ને કામ પુરતા જ માત્ર mobile numbers રહી ગયા

Gujarati Quotes by Brijesh Shanischara : 111033470
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now