#KAVYOTSAV
*કદમ* અટકી ગયા જયારે અમે પહોચ્યા *બજારમાં,*
*વેચાઈ* રહ્યા હતા *સંબંધ*, ખુલ્લે આમ *વ્યાપારમાં.*
ધ્રુજતા હોઠો એ અમે પૂછ્યું:
*'શું કીમત છે સંબંધની?'*
દુકાનદારે કહ્યું : કયો લેશો?
*'બેટાનો'* આપું, કે *'પિતાનો?'*
*'બહેનનો'*, કે *'ભાઈનો?'* કયો લેશો?
*'માણસાઈનો'* આપું કે *'પ્રેમનો'* આપું?
*'માં'* નો આપું કે *'વિશ્વાસનો?'* કયો આપું?
બોલો તો ખરા, *ચુપચાપ* ઉભા છો,
કંઈક *બોલો* તો ખરા!
*'મેં ડરીને'* પૂછ્યું : *'દોસ્તનો સંબંધ?'*
દુકાનદાર *'ભીની આંખોથી'* બોલ્યો:
*'સંસાર'* આ *'સંબંધ'* પર જ તો *'ટકેલો'* છે,
*'માફ કરજો! આ 'સંબંધ' બિલકુલ* નથી,
આનું કોઈ *'મુલ્ય'* લગાવી નથી શક્યુ,
પણ
જે દિવસે આ *વેચાઈ* જશે,
એ દિવસે આ *સંસાર ઉજ્જડ* થઈ જશે.
આ રચના મારા સૌ *'સ્નેહી-મિત્રોને અર્પણ'* છે.
સારૂ છે, *'પાંપણનું કફન'* છે,
નહીંતર આ *'આંખમાં'* ઘણું બધું *'દફન'* છે!