નામની પાછળ 'જી' લાગે તો વડીલ જેવું લાગે છે.

અને સાલી ઉંમર પણ દિનરાત, કૂદકે ભૂસકે ભાગે છે.

પછી મોટપ નો ભાર, નાજુક દિલ સહી શકતું નથી,

ફરી એક વખત નાના બની જવાના ઉમંગો જાગે છે...

@ અલ્કેશ ચાવડા 'અનુરાગ'

Gujarati Shayri by Alkesh Chavda Anurag : 111033364
Komal 8 year ago

waaah sachu ho

Shefali 8 year ago

ha ha ha...call me shefali

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now