મને તો ગમતો

ડહોળો , ખારો દરિયો

ભરી પી અઢળક ખારાશ

જગ ને બક્ષે અમૃતમયી જલ

Gujarati Quotes by jagruti rathod : 111033353
Kamlesh 8 year ago

વાહ...સાવ સાચું હો ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now