ન રાખ મારી તરફ વહેમ તું.

ઇચ્છાજ છે તો રાખ પ્રેમ તું.

હાથ પકડ્યો તો ચાલ સાથે,

ફરી ફરી પાછું જુવે છે કેમ તું ?

@ અલ્કેશ ચાવડા 'અનુરાગ'

Gujarati Shayri by Alkesh Chavda Anurag : 111033350
Alkesh Chavda Anurag 8 year ago

આભાર... શેફાલી જી

Shefali 8 year ago

khub saras....

Alkesh Chavda Anurag 8 year ago

આજના એક અનુભવ પરથી આ ચાર લાઇન લખી છે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now