#kavyotsav

હું કોણ?



હું કોણ ?
એક પ્રશ્ન જે હંમેશ મને સતાવે,
જવાબ શોધવા માટે મને જગાવે,
આખી દુનિયામાં મને શોધાવે,
જડે નહીં ઉત્તર તો મને અકળાવે,
આધુનિક શિક્ષણ માં જે નહીં મળે,
ધ્યાન કેરા માર્ગ પર ચાલનારને ફળે !

Gujarati Shayri by Dr Sejal Desai : 111033292

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now