# kavyotsav
તને નાં ભૂલી શકુ આ જન્મ કેમ કે તેં જ શિખવી છે,
આ દુનિયાની રસમો-રસમ!!
હુ હતો જ્યારે પ્રેેેમની બાબતમાં નાંદાન,
ત્યાંરે તેં જ શિખવ્યુ છે પ્રેમ શુ છે ???
મને હતું એમ કે પ્રેમ હશે સરળ,
પણ પછી ખબર પડી કે પ્રેમ એટલે,
દર્દ ,દુુઃખ અને જુદાઈની પીડા.
તને નાં ભૂલી શકુ આ જન્મ કેમ કે તેં જ શિખવી છે...
જો હુ હોય પથ્થરનો એક ટુકડ઼ો તો,
તો સહન કરી સકત આ સઘળી પીડા.
પ્રભુએ પણ ભુલ કરી બનાવી એક હ્ર્દય!!!
એટલે જ કહું છું નાં કર પ્રેમ મુજને એટલો,
કે હુ જ ના જીવી શકુ તારી કલ્પના વગર.
તને નાં ભૂલી શકુ આ જન્મ કેમ કે તેં જ શિખવી છે.........
મને તો હતુ કે થશે આપણા સંબધો અમર,
પણ કોંઈને ક્યાં મંંજૂર છે કે,
બને આપણાં સંબંધો અમર.
ખેર!!!વાંધો નથીં મને તારા અને મારા સંબંધોથી,
પણ સાથે રહેજે એક સ્વાસની જેમ...
તને નાં ભૂલી શકુ આ જન્મ કેમ કે તેં જ શિખવી છે,
આ દુનિયાની રસમો-રસમ!!