Gujarati Quote in Quotes by Kanha

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મિત્ર એટલે અપેક્ષા વગર નો પ્રેમ.. મૂડી વગર નું વ્યાજ.. કશા પણ રોકાણ વગર ની લાગણીઓની એફ. ડી... ટકોરા વગર નો આવકાર.. દેખાડાં વગર નો કિંમતી અલંકાર.. અજંપાનું આકર્ષક આલિંગન.. સંવેદના નું ભીનું સંમોહન.. મીઠી મગજમારી નો મેળો.. અમથાં અમસ્તાં ઝઘડા ઓ નું જંગલ.. મસ્તી નું એકમાત્ર અનઅપેક્ષિત સરનામું.. સંબંધો નાં આજીવન શ્વાસ.. અનેં જીવતર નો સૂરીલો થનગનાટ.. મીસ મીરાં..

Gujarati Quotes by Kanha : 111033242
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now