? કાનાને કાજલ આંજ્યે શું ફેર પડે..?
 રાધાને ચંદન ચોળ્યે શું ફેર પડે..??

  'મીરાં' તો મસ્ત છે શ્યામ ના રંગમાં,,! 
એને ઝેર આપો કે અમૃત શું ફેર પડે.

 સાહેબ 
: પથ્થર  બનીને 'ઠેસ' પહોંચાડવા  કરતાં.!
આવો., એક બીજાને
પગથિયું બનીને 'ઠેઠ' સુધી પહોંચાડીએ.!‼

      ?? જય શ્રીકૃષ્ણ ? ?
           ? જય ભૂતનાથ ?

Hindi Whatsapp-Status by Chetan Joshi : 111033207

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now