થશે જે 'દિ તને પહેચાન મારી.
છલકી ઉઠશે તે'દિ આંખો તારી.

વિચારીશ તું દિલથી એ વખતે,
પ્રીત હતી કેવી કોઈની એકધારી.

લાગશે ચોટ કદી નફરતના કંટકથી,
શોધીશ તે દિ તું લાગણી મારી પ્યારી.

- અલ્કેશ ચાવડા 'અનુરાગ'

Gujarati Shayri by Alkesh Chavda Anurag : 111033130

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now