#કાવ્યોત્સવ
કાવ્ય પ્રકાર : હાઈકુ
1
તોલું ત્રાજવે
હંમેશાં હું અન્ય ને,
જજ નકામો!
2
ફરિયાદો ની
યાદી ખિસ્સે રાખતો,
બહું બીચારો!
3
સારો હું એક
જમાનો જ ખરાબ
હું પરગ્રહિ!
4
તક નથી જ્યાં,
ત્યાં સુધી હું સજ્જન
વણ લપસ્યો
5
નામ જાણીતું
કે પછી બદનામ,
કોણ દેવાંગ?