કોણ કહે છે માર ખાલી ખંજર જ કરી શકે છે 
શબ્દો પણ કોઇને જીવતાજીવ મારી શકે છે 
લાગણીના ચશ્મા ઉતારીને તો જોવો સાહેબ 
નજીકના માણસોના દિલમા પણ ઝેર દેખાય છે 

Gujarati Shayri by Bhoomi Shah : 111032804
Ssndeep 8 year ago

જી .... એ જ જનરણ ને મે સામાન્ય ફારફેર કરી સ્પેસ્યલ કરવાનો પ્રયત્ન માત્ર કર્યો ....

Bhoomi Shah 8 year ago

જરૂરી નથી કે દર વખતે નફરતથી જોતા હોય... કોઇ વખત ના વિચારેલા માણસો પણ વધારે ઘાતક બોલી જાય....આ તો in general કહ્યુ હતુ...

Ssndeep 8 year ago

કોણ કહે છે માર ખાલી ખંજર જ કરી શકે છે  ખંજન પણ કોઇને જીવતાજીવ મારી શકે છે , નફરતના ચશ્મા ઉતારીને તો જોવો સાહેબ  દુરના માણસોના દિલમા પણ પ્રેમ દેખાય છે .

Vishu 8 year ago

jordar ho baki Aag lagai didhi... ,,

jd 8 year ago

tq kajalba

Kpj 8 year ago

sav sachu hoo @right jd

jd 8 year ago

આજ નુ યુદ્ધ જ‌ શબ્દો થી જ થાય છે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now