સત્ય ને જોતી રહી ગંદકી માં ડૂબેલું તરફડતું
સ્વાર્થી દુનિયા માં એની પીડા કોઈ ન જાણતું
જુઠી દુનિયા માં સત્ય ને કોઈ ન પહેચાનતું
દંભી ને ઉગારતું સત્ય ને સૌ કોઈ દુબાડતું
ડૂબેલા ને તારવા માં કોઈ ન હાથ પકડતું
રાહ જોતું રહ્યું 'સત્ય' કોણ એને બહાર કાઢતું
ભારતી ગડા .....૧~૧ *~*૨૦૧૪