ઓહ તમે પેલા પ્રખ્યાત અભિનેત્રી મિસ મૌલી છો ને? ના ના મને ખબર જ છે પણ હું કોઈ સપનું નથી જોઈ રહ્યો ને એટલે ખાતરી કરવા પૂછ્યું.
અહીં આ નિર્જન રસ્તા પર એકલા, શું થયું ગાડી બગડી છે કે? પ્રશાંતે વિનમ્ર ભાવે પૂછ્યું.

'ઝિંદગી Unmuted - મિસ મૌલી' on Matrubharti
https://www.matrubharti.com/book/19860317/

Gujarati Story by Mahendra Sharma : 111032753

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now