તમે ઉદાસ હશો, રડતા હશો તો તમને મળનાર દરેક વ્યક્તિ પણ તમારા જેવી જ મળશે...

પણ જો તમેં કાયમ હસતા રહેતા હોય, દરેક વાતે હકારાત્મક હોય તો તમને પોઝિટિવ લોકોનો જ ભેટો થશે.

Gujarati Shayri by Nirav Patel SHYAM : 111032751
Nirav Patel SHYAM 8 year ago

હા બની શકે

Simran Jatin Patel 8 year ago

હા પણ એવુંય બનેકે....કોઈ નેગેટીવીટી માંથી પોઝિટિવિટી માં લઇ જાય..અને નવજીવન જીવવા ની ભેટ અર્પે.....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now