વાત કોઈ ની જ્યારે ગળે લાગે છે,
પ્રેમ જ્યારે એમના પર ખૂબ વરસે છે;
બસ ત્યાં જ ઘણાની ભૂલ અથવા
ઘણા ની નવી જિંદગીની શરૂઆત થાય છે.

શુભ રાત્રી બધાને અને આવતી સવારના જય શ્રીકૃષ્ણ
??

Gujarati Quotes by Hardik Chande : 111032649
Hardik Chande 8 year ago

આભાર મયુરભાઈ!! જય શ્રીકૃષ્ણ! શુભ સવાર

Maylu 8 year ago

nice ...jay shree krishna...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now