#kavyotsav

ગંગોત્રી

ખળખળ વહે
એને જ
ગંગા કહેવાનો
રિવાજ છે આપણે ત્યાં,
બાકી ચોધાર
રડતી આંખો શું
ગંગોત્રી નથી !!!

~ અતુલ દવે

Gujarati Shayri by Atul Dave : 111032549

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now