'દરેક વ્યક્તિ ની કહાની'
હર એક વ્યક્તિ ની એક 'કહાની' હોય છે,
દરેક 'કાના' ની એક 'રાધા' હોય છે.
જ્યાં આંખ ની મુલાકાત, ધડકન ની ગાંઠ, દિલ ના શકપણ હોય છે,
શરૂઆત એ સબંધ ની હોય છે,
હર એક વ્યક્તિ ની એક 'કહાની' હોય છે,
દરેક 'કાના'ની એક 'રાધા' હોય છે.
જયાં ૧ સબંધ, ૨ વ્યક્તિ, વાતો અગણિત હોય છે,
રોજ જોવાતી એક હકીકત કોઈ નું સપનુ તો કોઈ ની કહાની હોય છે,
હર એક વ્યક્તિ ની એક કહાની' હોય છે
દરેક 'કાના' ની એક 'રાધા' હોય છે.
જયાં પ્રેમ ની વાત, મા બાપ ની લાગણી, મનમાની દુનિયા ની હોય છે,
પકડ હાથ, તોડ નહી પન છોડ લાગણી, બસ એક જ વાર જિંદગાની હોય છે,
હર એક વ્યક્તિ ની એક' કહાની' હોય છે,
જેની પર લુંટાય આખિ જિંદગાની હોય છે
દરેક 'કાના' ની એક 'રાધા' હોય છે