#આંખો

    દર્શન ઝંખે 
આંખો કામણગારી
    નિરાશ ઉર..
**************
   તુજ નયને
છબી અમારી, સાચે
   દેખાવા દે !
**************
   મુશળધાર
વર્ષા આંખો મહી,
  પ્રેમ -સ્વીકૃતિ.
************ 
    વાટ નીરખે
આંખો અમારી, થશે
  હસ્ત -મેળાપ..

Gujarati Hiku by Tanvi Tandel : 111032516
Ssndeep 8 year ago

મસ્ત હાયકુ .....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now