#Kavyotsav
હું કોઈ કવિ નથી
બસ મનની વાત કરું છું
જે હોઠોથી નથી કહી શકતી
એ કાગજથી બયાં કરું છું
હું કોઈ કવિ નથી
બસ મનની વાત કરું છું
જ્યારે ઉલજી જાવ છું ખુદના એહસાસોથી
સ્યાહીથી તેને સુલજાવી દેવ છું
હું કોઈ કવિ નથી
બસ મનની વાત કરું છું
આંખોથી આવતા આંસુને ઝીલી લેવ છું
સ્યાહીમાં પૂરી એને કાગજ પર ઉતારી લેવ છું