#kavyotsav ખીલતા ફુલોની ટપાલ મળી મને ઉડતા પારેવાના માળામા કહ્યુ મને વાચજે નાના એવા શબ્દોની હારમાળામા મળીશુ તને મહેકતા તારા જીવનની નાની નાની કવિતામા ખીલતા ફુલોની ટપાલ મળી મને ઉડતા પારેવાના માળામા... -સોનલ

Gujarati Shayri by Sonal Hiren Erda : 111032451

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now