#kavyotsav
સમજણના અસ્તિત્વનો અભાવ,
ન ઉચ્ચારાયેલા શબ્દોથી બનતુ ચિત્ર,
ક્યારેક શબ્દોમા સમજાતુ,
કયારેક આંસુઓમા રેલાતુ,
ક્યારેક તો ખીલખીલાતા હાસ્યમાથી
ડોકયુ કરતુ,
અને
કયારેક શબ્દોની સતામણીમા
ગૂચવાતુ
ઈ
મૌન.

-Sonal

Gujarati Shayri by Sonal Hiren Erda : 111032450

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now