#kavyotsav

હરખની હેલીએ
કોઈકની ડેલીએ
મોરલાની ઢેલીએ
અને તારી મેડીએ હોકારો દિધો એટલે વરસ્યો હો.

લી. વરસાદ

-સોનલ

Gujarati Microfiction by Sonal Hiren Erda : 111032441

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now