#Kavyotsav
title- મૌનની માથાકૂટ

મૌન એ બહુ માથાકુટ કરી,
એટલે પછી મે પણ શબ્દોને ઊતાર્યા
સ્યાહિના રસ્તે,
હતી એની પણ જીદ અડગ
તો મારી પણ કયા પાછળ હતી ઝડપ
મે પણ શબ્દોના ડંકા વગાડ્યા
અને પનાઓ પર સ્યાહિના સૂર રેલાવ્યા.

-સોનલ

Gujarati Microfiction by Sonal Hiren Erda : 111032438

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now