Gujarati Quote in Shayri by Heena Modi

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મિત્ર
ઊભી છે મંઝિલો ચૂમવા તુજ કદમ‚
સતત ચાલવું એ જ તારો ધરમ.
ચાલો થાવ ઊભા તમે મારા મિત્રો‚
હું કંટકભર્યા પંથે ફૂલો બિછાવું‚
કરો આજ નિશ્ચય અડીખમ અડગ.
૦ ઊભી મંઝિલો

ફગાવી દો આળસને નિશ્ચય કરી દો‚
નિરાશા હતાશા એ શબ્દો ત્યજી દો‚
અને કમનસીબીની છોડો રસમ.
૦ ઊભી મંઝિલો

#Kavyotsav

Gujarati Shayri by Heena Modi : 111032419
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now